સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી ૨૦૨૨, પરીક્ષા વગર સીધી ભરતી

By | September 10, 2022

સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી 2022 : તાજેતર માં સોલા સિવિલ દ્વારા 11 માસ ના કરાર આધારિત નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી સ્ટાફ નર્શ ના પદ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ડાયરેક્ટ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આજે આપણે આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી મેળવીશું.

આ પણ વાંચો : બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨

સોલા સિવિલ સ્ટાફ નર્સ ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગ સોલા સિવિલ ભરતી
પોસ્ટનું નામ સ્ટાફ નર્સ
કુલ જગ્યા 06
અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 20, 2022
જોબ લોકેશન અમદાવાદ
નોકરી નો પ્રકાર વોક ઈન ઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યુ તારીખ 20.09.2022

આ પણ વાંચો : Sabar Dairy Bharti 2022 for Various Posts

વય મર્યાદા

  • જાહેરાત માં આપેલ નથી

લાયકાત

  • આ ભરતી માટે bsc કે GNM કરેલું હોવું જોઈએ.

પગાર ધોરણ

  • 13000 માશિક

અરજી કેવી રીતે કરશો?

આ ભરતી માટે ઉમેદવારે જાતે જ આપેલ ઇન્ટરવ્યુ નું તારીખે હજાર રહી અરજી કરવાની રહેશે અરજી માટે નીચે સરનામું આપેલ છે.ઉમેદવારે 12 વાગે આપેલ સરનામા પર પોચી જવું.

સરનામું: તબીબી અધિકારી ની કચેરી. બ્લોક એ .ત્રીજો માળ કોન્ફરન્સ રૂમ મેડિકલ કોલેજ સોલા સિવિલ.

મહત્વ ની કડીઓ

વધુ માહિતી માટે જાહેરાત અહી ક્લિક કરો

આ પણ વાંચો : GSRTC Ahmedabad Bharti 2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *