મધ્યાહન ભોજન યોજના કચ્છ દ્વારા ભરતી 2022

By | July 10, 2022

મધ્યાહન ભોજન યોજના કચ્છ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મધ્યાહન ભોજન યોજના કચ્છ દ્વારા વિવિધ પોસ્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

મધ્યાહન ભોજન યોજના કચ્છ દ્વારા ભરતી 2022

કચ્છ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ૧૧ માસનાં કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

મધ્યાહન ભોજન યોજના કચ્છ દ્વારા ભરતી હાઈલાઈટ

સંસ્થા મધ્યાહન ભોજન યોજના
પોસ્ટ જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 01
તાલુકા MDM સુપરવાઇઝર: 10
કુલ જગ્યાઓ 11
ફોર્મ ભરવાની છેલ્લીતારીખ 10 દિવસનીઅંદર
સતાવાર વેબસાઈટ https://mdm.gujarat.gov.in/

મધ્યાહન ભોજન યોજના કચ્છ દ્વારા ભરતી શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત બાબતે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો.

મધ્યાહન ભોજન યોજના કચ્છ દ્વારા ભરતી ઉપયોગી માહિતી

નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર,મ.ભો.યો,કચ્છ-ભુજ ની કચેરીમાંથી મેળવી શકાશે. નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાનાં ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.

અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત,વય મર્યાદા,અનુભવ,નિમણૂકનો પ્રકાર અને મહેનતાણાં અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા અવશ્ય વાંચી લેવી.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટર,મ.ભો.યો. કચ્છ ભુજની કચેરીના નોટીશ બોર્ડ ઉપર મુક્વામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ ક્લેક્ટર,મ.ભો.યો. દ્વારા લેખિત/ઇ–મેઇલ ઘ્વારા જણાવવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

BSNL માં આવી ભરતીની જાહેરાત 2022

મધ્યાહન ભોજન યોજના કચ્છ જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *