GPSSB Junior Clerk Call Letter 2023
Advt. No. 12/2021-22
Posts Name: Junior Clerk
Exam Date: 29-01-2023
Call Letter Download Date: 16-01-2022, 01:00 pm to 29-01-2023, 11:00 am
Call Letter Notification: Click Here
Call Letter: Click Here
Confirmation No કઈ રીતે મેળવવો
- સૌપ્રથમ https://ojas.gujarat.gov.in/knowConfirmation No.aspx?opt=wgtAwyTJIQM= પર જાવ.
- ત્યારબાદ ત્યાં જાહેરાત નંબર એન્ટર કરો. (જૂનિયર ક્લાર્ક માટે: GPSSB/202122/12)
- અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો.
- Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
- Note : જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો
- છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.
How to Download Call Letter
- સૌપ્રથમ નીચે આપેલ Call Later પર ક્લિક કરો અથવા તો ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
- ત્યારબાદ Job સિલેક્ટ કરો. અને તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ (dd/mm/yyyy) દાખલ કરો.
- હવે Print Call Latter પર ક્લિક કરો એટલે તમારું કોલ લેટર ડાઉનલોડ થઇ જશે.

GPSSB Junior Clerk Call Letter 2023