Dragon Fruit : Gujarat government makes big announcement for farmers cultivating dragon fruit, find out what’s in the newsIncentive assistance to farmers cultivating lotus fruit will be paid directly from the DBT to the farmer’s account.
ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું કે કમલમ ફળ એટલે કે ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂ.1000 લાખ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂ.650 લાખની આર્થિક સહાય કરવામાં આવશે.
હેક્ટર દીઠ 3 લાખ અને 4.50 લાખની સહાય
ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ 3 લાખની સહાય અને અનુ.જન.જાતિ-અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ 4.50 લાખની સહાય કરવામાં આવશે.
Duolingo Apk Learn English with Duolingo App Easily and Free
Read Along Best Mobile Application
Gujarat government makes big announcement for farmers Dragon Fruit
ડ્રેગનફ્રૂટમાં મહત્વના વિટામિન્સ અને મીનરલ્સ સારી માત્રામાં રહેલા હોઈ વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે, તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે. ગુજરાતના તાત-ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળે તો ગુજરાતનો ખેડૂત અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે. કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધીજ ખેડૂતના ખાતામાં DBTથી ચૂકવવામાં આવશે.
3 lakh per hectare and 4.50 lakh per hectare
650 lakh assistance to farmers under CHD
The farmers of the state will benefit greatlyWith a good amount of important vitamins and minerals in dragonfruit, the area under this crop can be increased rapidly with the aid program for cultivation, as well as the dependence on imports from abroad can be reduced.
If the Gujarat farmer gets the necessary financial assistance against the initial high investment, the Gujarat farmer will get ample opportunities to earn foreign exchange by exporting to other countries. Incentive assistance to farmers cultivating lotus fruit will be paid directly from the DBT to the farmer’s account.
GSFDCL Bharti 2022 for Divisional Manager Posts