બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨: તાજેતર માં બનાસકાંઠા જીલ્લા પંચાયત દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી કાયદા સલાહકાર ના પદ માટે કરવામાં આવશે. આ ભરતી કાયદા માં સ્તાનક થયેલા ઉમેદવાર અરજી કરી સકે છે તો મિત્રો આજે અપને આ લેખમાં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું. તો આ લેખ અને પૂરો વાંચવા આમારી નમ્ર અપીલ છે.
આ પણ વાંચો : DRDO Bharti 2022, Apply 50+ Apprentice Posts
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | બનાસકાંઠા જિલ્લા પંચાયત |
પોસ્ટનું નામ | કાયદા સલાહકાર |
કુલ જગ્યા | 0૨ પોસ્ટ |
અરજી કરવાની છેલ્લી તારીખ | સપ્ટેમ્બર 15, 2022 |
જોબ લોકેશન | અમરેલી |
નોકરી નો પ્રકાર | કરાર આધારિત |
સત્તાવાર વેબસાઈટ | https://banaskantha.nic.in/ |
વય મર્યાદા :
- આ ભરતી માટે ઉમેદવાર ની ઉમર ૫૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
લાયકાત :
- માન્ય યુનિ. માંથી કાયદાના સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ.
- કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા માટે સત્તાવાર કૌસેલીન માં નામ હોવું જોઇએ.
- વકીલાતની કામગીરીનો 5 વર્ષનો અનુભવ.
પગાર ધોરણ :
- આ ભરતી માટે ઉમેદવારે ને માશિક ૬૦,૦૦૦ આપવામાં આવશે.
અરજી કઈ રીતે કરશો?
આ ભરતી માં ઓફ્લાઇન મોડ પર કરવામાં આવે છે તેથી ઉમેદવારે જરૂરી પુરાવા સાથે અરજી જિલ્લા પંચાયત ના સરનામા પર મોકલી આપવાની રહેશે.તમારી અરજી સમયસર પોહચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહિ તો અરજી માન્ય ગણાશે નહિ.
સરનામું : બનાસ કાંઠા જીલ્લા પંચાજત કચેરી, બનાસકાંઠા પાલનપુર
મહત્વ ની કડીઓ
વધુ માહિતી માટે જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
આ પણ વાંચી : GSRTC Ahmedabad Bharti 2022