બાગાયતી યોજનાઓની યાદી 2022 | Bagayati Yojana List | Ikhedut Portal New Registration | Ikhedut Portal Bagayati Yojana
બાગાયત વિભાગની બાગાયતી ખેતી યોજના ( bagayat sahay yojana) અને સબસીડી યોજના માટે ઓનલાઈન અરજીઓ ચાલુ છે. (bagayat yojana gujarat) બાગાયત વિભાગની બાગાયતી યોજનાઓ માં ઓનલાઈન અરજી કરી શકશો.
Bagayati Yojana List | બાગાયતી યોજનાઓની યાદી 2022
બાગાયતી યોજના ગુજરાત 2022 : રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ikhedut Portal પર વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં વિભાગ દ્વારા બાગાયતી યોજના ગુજરાત 2022 ચાલુ કરેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે 60 થી વધુ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તારીખ 31 જુલાઈ સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ સરકારશ્રીએ કર્યો છે.
e olakh gujarat gov | Download Birth/Death Certificate Online in Gujarat – eolakh.gujarat.gov.in
Ikhedut Portal Bagayati Yojana gujarat List 2022 Overview
આર્ટિકલનું નામ | બાગાયતી યોજનાઓની યાદી 2022 |
બાગયાતી વિભાગનો ઉદ્દેશ્ય | બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | Online |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2022 |
બાગાયતી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
Bagayati Sahay Yojana Gujarat 2022 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ થયેલી છે.
- ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી Online Arji કરવાની હોય છે.

Bagayati Yojana List બાગાયતી યોજનાઓની યાદી 2022
બાગાયતી યોજનાઓની યાદી 2022
ગુજરાત સરકારના બાગયતી વિભાગ દ્વારા ખેડૂતને સીધો લાભ આપવા માટે યોજનાઓ ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.
બાગાયત વિભાગના તમામ ઘટકોમાં આપ અરજી કરી શકશો
જેમાં મુખ્યત્વે, બાગાયત ખેતી યોજના, સબસીડી યોજના
1 અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
2 અન્ય સુગંધિત પાકો
3 અનાનસ (ટીસ્યુ)
4 અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
5 ઓઇલ પામ માં આતર પાક માટે ઇન પુટસ
6 ઓઇલપામ ફ્રેશ ફ્રુટ બંચીશ ( FFB)ના ટેકાના ભાવ
7 ઓઈલ પામ વાવેતર વિસ્તાર
8 ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
9 ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ
10 કંદ ફૂલો
11 કેળ (ટીસ્યુ)
12 કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
13 કાજુ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય
14 કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
15 કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
16 કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
17 કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
18 ગ્રામ્ય બજાર / અપની મંડી / સીધુ બજાર
19 ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાય
20 ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
21 ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ
22 છુટા ફૂલો
23 જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
24 ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
25 ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
26 ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા)
27 ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
28 ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
29 ડીઝલ/ ઇલેક્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ- (ઓઇલપામ HRT – 6)
30 દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય
31 દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
32 નર્સરીની માળખાગત સુવિધા સુધારવા
33 નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના
34 નાની નર્સરી (૧ હે.)
35 નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય
36 પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ
37 પેકહાઉસ ( ૯ x ૬ મી.)
38 પપૈયા
39 પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ
40 પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન)
41 પ્લગ નર્સરી
42 પ્લાન્ટ હેલ્થ કલીનીકની સ્થા૫ના
43 પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો)
44 પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
45 પ્લાસ્ટીક ટનલ્સ
46 પુસા ઝીરો એનર્જી કુલ ચેમ્બર(૧૦૦ કિ.ગ્રા.)
47 પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
48 પાવર ટીલર (૮ BHP થી ઓછા)
49 પાવર ટીલર (૮ BHP થી વધુ)
50 પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
51 પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
52 પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
53 પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય
54 પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
55 પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
56 ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )
57 ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા
58 ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
59 ફળપાકના વાવેતર(ડાંગ જિલ્લા માટે- HRT-10)
60 ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે
61 બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
62 બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
63 બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
64 બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના
65 બીજ માળખાકિય સવલત ઊભી કરવી
66 બોરવેલ /ટ્યુબ વેલ /વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર / તળાવ (ઓઇલપામ: HRT – 6)
67 મધમાખી સમૂહ (કોલોની)
68 મધમાખી હાઇવ
69 મશીનરી એંન્ડ ટુલ્સ નેશનલ મિશન ઓન ઓઇલસીડ એંન્ડ ઓઇલપામ (HRT – 6)
70 મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ)
71 મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ
72 રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ
73 રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
74 રીટેલ માર્કેટ / આઉટલેટ(વાતાવરણ નિયંત્રીત)
75 લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો
76 લીફટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના
77 લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન)
78 વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
79 વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)
80 વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
81 વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો
82 સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ
83 સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી)
84 સ્ટેટિક/મોબાઇલ વેન્ડીંગ કાર્ટ/ પ્લેટફોર્મ શીતક ચેમ્બર સાથે
85 સ્ટ્રોબેરી
86 સરગવાની ખેતીમાં સહા
87 સ્વયં સંચાલિત બાગાયત મશીનરી
88 હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
89 હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય
90 હાઇટેક નર્સરી (૪ હે. )
91 હાઇબ્રીડ બિયારણ
92 હોલસેલ માર્કેટ
વગેરે આ ઘટકોમાં અરજી કરી શકો છો.
I khedut Smart Hand Tool Kit Sahay Yojana Gujarat @ikhedut.gujarat.gov.in 2021
બાગાયતી ખેતી યોજના, સબસીડી યોજના માં અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા.
૧. ૭/૧૨ નો ઉતારો
૨. ૮/અ નો ઉતારો
૩. આધારકાર્ડ
૪. બેંક ની પાસબુક
૫. મોબાઈલ નંબર
બાગાયતી યોજનાઓ(bagayat sahay yojana), સબસીડી યોજના માં અરજી સાથે જોડવાના કાગળ.
૧. અરજીની પ્રીંટ.
૨. આધારકાર્ડની ઝેરોક્ષ નકલ.
૩. મોબાઈલ નંબર.(ચાલુ મોબાઈલ નંબર અરજીની પ્રીંટ ઉપર લખવો)
૪. બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ.
૫. ૮/અ, ૭-૧૨ નકલ
૬. જાતીનો દાખલો (ST,SC માટે).
How To Apply For Bagayati Yojana Online
- ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “બાગાયતી યોજના” ખોલવીની રહેશે.
- જેમાં “બાગાયતી યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 60 યોજનાઓ બતાવશે.
- જેમાં તમારે જરૂરિયાત મુજબની યોજનાની સામે ક્લિક કરવાનું રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Bagayati Yojana Important Links
Official Website | Click Here |
Gay Sahay Yojana Online Apply | Apply Here |
Check Application Status | Click Here |
Print Application | Click Here |
FAQ- નાગરિકો દ્વારા પૂછાતા પ્રશ્નો
1. ખેડૂતોના વિકાસ માટે અને યોજનાઓનો લાભ આપવા માટે ક્યું પોર્ટલ બનાવવામાં આવેલ છે?
ગુજરાતના ખેડૂતોના વિકાસ માટે i-Khedut Portal બનાવવામાં આવેલ છે.
2. Bagayati Yojana List 2022 દ્વારા કેટલી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે?
તાજેતરમાં બાગાયતી વિભાગ દ્વારા કુલ 60 યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે.
3. બાગાયતી વિભાગની યોજનાઓનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની હોય છે?
ખેડૂતોને વિવિધ બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
PM Kisan Samman Nidhi Yojana | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2022