સમાચાર

બેંક એકાઉન્ટ કરી નાખ્યા ખાલી: ઓનલાઈન ગેમ પાછળ ૧૨ વર્ષના બાળકે જાણો શું કર્યું ?

ઓનલાઈન ગેમ તેના બાળકોની સાથે પરિવારને પણ ભારે પડી છે. ઓનલાઈન ગેમમાં છત્તીસગઢની એક મહિલાએ 3 મહિનામાં 3.22 લાખ ગુમાવ્યા છે. તેમના એકાઉન્ટમાંથી રકમ કપાતા તેમણે ઓનલાઈન કૌભાંડની આશંકા વિશે FIR નોંધાવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગેમનું લેવલ અપગ્રેડ કરવા માટે મહિલાના 12 વર્ષના દિકરાએ ગેમમાં ઉપયોગ થતાં હથિયાર ખરિદ્યા હતા.   […]